- ભારતસરકાર તરફથી વર્ષ - ૨૦૨૦-૨૦૨૫ દરમ્યાન
- -જનરલઅને શિડયુલ એરીયા બેઝીક ગ્રાંટ રૂ. ૬૦.૩૧ કરોડ તેમજ
- જનરલ અને શિડયુલ એરીયા પરફોર્મન્સ ગ્રાંટ રૂ.૫૩.૯૬ કરોડ મળી કુલ રૂ. ૧૧૪.૨૭ કરોડની ફાળવણી
- જીલ્લાપંચાયતને મળનાર ગ્રાંટ પૈકી ૭૦ ટકા ગ્રામ પંચાયતને, ૨૦ ટકા તાલુકા પંચાયતને અને ૧૦ ટકા જીલ્લા પંચાયતને
- જીલ્લાનેગ્રાંટની ફાળવણી ૨૦૧૧ ની વસ્તી ગણતરીના આધારે
- આગ્રાંટ અંતર્ગત શુધ્ધ પીવાના પાણી માટેની યોજના, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્ટ્રીટલાઇટના કામોનો સમાવેશ
- વર્ષ૨૦૨૦-૨૧ ના બંને હપ્તાની કુલ ગ્રાંટ રૂ. ૮૩.૨૦૭૭ કરોડ મળેલ છે. અને તેની ગ્રામ્ય/તાલુકા અને જીલ્લા કક્ષાએ ફાળવણી કરવામાં આવેલ છે. કુલ ૬૬૫૮ કામોનું આયોજન કરેલ છે. તેની સામે ૫૦૨૬ કામો પૂર્ણ થયેલ છે. અને રૂ.૪૬.૯૪૮૮ કરોડનો ખર્ચ જુન-૨૦૨૨ અંતિત થયેલ છે.