×

શાખાની કામગીરી

મહીસાગર જિલ્‍લા પંચાયત સહકાર શાખામાં સહકારી મંડળીઓની નોંધણી, સહકારી મંડળીઓની પેટા કાયદા સુધારા અંગેની કામગીરી મુખ્‍ય છે. તેમજ અન્‍ય વહીવટી અને હિસાબી કામગીરી કરવામાં આવે છે.