×

પ્રસ્‍તાવના

હિસાબી શાખા જિલ્લા પંચાયત મહીસાગર તાબા હેઠળની જીલ્લા પંચાયતની ગ્રાંન્ટ અને ખર્ચ અંગે નિયંત્રણ રાખી માર્ગદર્શન પુરૂ પાડે છે. તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાના પગાર ભથ્થાની ચકાસણી કરી ચુકવણીની કામગીરી કરવામાં આવે છે.જિલ્‍લા પંચાયત નું નાણાકીય બજેટ તૈયાર કરી જિલ્‍લા પંચાયતની સંબઘિત સમિતિ/સભામાં મંજુર કરાવી બજેટની અમલવારીની કામગીરી કરાવવામાં આવે છે.