હિસાબી શાખાનાં કાર્યો અને ફરજો
- તમામ નાંણાકીય વ્યવહારને લગતા હિસાબો યોગ્ય રીતે નિભાવવા
- ચૂકવણાના તમામ દાવાઓ ની કાયદેસરતા અને યોગ્યતા તપાસવી
- જીલ્લા પંચાયત ના નાંણાકીય સલાહકાર તરીકે વ્યવસ્થાતંત્ર ગોઠવવું.
ઉપરોક્ત ત્રણ મુખ્ય કાયોં અને ફરજો સિવાય નીચે મુજબની ફરજો બજાવવામાં આવે છે.
- નાણાનાં દાવાઓની ચુકવણી માટે વ્યવસ્થા
- જીલ્લા પંચાયતની કેશબુક અને તિજોરી પીએલએનુ મેળવણું.
- હિસાબી રજીસ્ટરો ની શાખા તથા તાલુકા કક્ષાએ નીભાવણી અંગે દેખરેખ
- માસિક વાર્ષિક હિસાબો સક્ષમ અધિકારીને તૈયાર કરી મોકલવા
- વાર્ષિક અંદાજો તૈયાર કરાવવા.
- સંબધીત કામગીરી તથા તાલુકાનાઁ અંદાજોની ચકાસણી અને સુચનો.
- જી.પી. ફંડના હિસાબો અને તે અંગેની તમામ કામગીરી. નિવત્ત અને નિવ્રુત્ત થનાર કર્મચારીઓના પેન્સન કેસોની ચકાસણી તથા મંજુરી અર્થે મોકલવા.
- શાખા અને તાલુકા કચેરીમાં હીસાબી કામગીરી ની દેખરેખ, તપાસણી તથા માર્ગદર્શન
- ઓડીટ, પી.આર.સી,લોકલ ફન્ડ, એજી ઓડીટ સંબધિત કામગિરી પુર્તતા સમય મર્યાદામાં થાય તે અંગે દેખરેખ તથા મર્ગાદર્શન
- સરકારશ્રી તરફથી મળતા અનુદાનો ઉગવી પીલએ માં જમા કરવા અંગે ઉપાડ અને વહેંચણી અધીકારી તરીકેની કામગીરી
- હિસાબી સંવર્ગના મહેકમની તમામ કામગીરી