તાલુકા વિષે

પરિચય
તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા
ગામોની સંખ્‍યા ૮૬
તાલુકાની વસ્‍તી
પુરુષ: ૪૩૭૦૯ સ્‍ત્રી : ૪૧૩૩૮ કુલ: ૮૫૦૪૭
પ્રાણી ગાય, ભેસ, ધેટા-બકરા, બળદ, ઉંટ
શિક્ષણ સંસ્‍થાઓ પ્રા.શાળા-૧૩૨
જોવાલાયક સ્‍થળો
  • કલેશ્વરી

    ખાનપુર તાલુકાના લવાણા ગામે થી થોડા અંતર પર કલેશ્વરી નામનું પ્રાચીન રમણીય સ્થળ આવેલું છે. વર્ષો જુના આ સ્થળ પર પાંચ પાંડવો જયારે વનવાસ પર હતા ત્યારે આ સ્થળ પર વિશ્રામ કર્યો હતો તેવું મનાય છે. અહી પ્રાચીન શિલ્પકૃત્તીઓ, તથા જુના જમાનાની વાવો જેવીકે સાસુની વાવ, વહુની વાવ વિગેરે જોવાલાયક છે. કલેશ્વરી ગોધરા થી આશરે ૭૦ કિ.મીના અંતરે આવેલું છે. અહી જન્માષ્ટમી તથા શીવરાત્રી પર જોવાલાયક ભારે માનવમેદનીવાળો લોકમેળો યોજાઇ છે.

મહત્‍વના નજીકના શહેરો
ક્રમ શહેરનું નામ જિલ્‍લા મથકેથી કિ.મી. (આશરે)
લુણાવાડા ૩૦ કિમી
વસ્તી વિષયક માહિતી
વર્ષ - ર૦૦૭-૦૮
તાલુકાનુ નામ વષઁ
વસ્તી વધારાનો દર
વસ્તીની ગીચતા
દર હજાર પુરૂષોએ સ્ત્રીની સંખ્યા ૮૫૨
કુલ કામ કરનારાઓ અને તેની ટકાવારી
મુખ્ય કામ કરનારાઓ અને તેની ટકાવારી
સીમાન્ત કામ કરનારાઓ અને તેની ટકાવારી
કામ નહી કરનારાઓ અને તેની ટકાવારી
Go to Navigation